કંપનીએ 1 વર્ષ દરમિયાન 26.88 રૂપિયાનું વળતર આપ્યું છે. 27 ડિસેમ્બર, 2019 ના રોજ શેરનો ભાવ 3.05 રૂપિયા હતો. જે રોકાણકારોએ તે સમયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 32,787 શેર આવે. આજના ભાવ મૂજબ ગણતરી કરીએ 32,787 શેર X 3.05 = 25,14,107 એટલે કે 25.14 લાખ રૂપિયા. RIR પાવરના શેરમાં 5 વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ હાલ 25.14 લાખ રૂપિયા બની ગયું.