Independence Day: લાલ ચોકમાં ગર્વભેર લહેરાયો ત્રિરંગો, ઘડિયાળનું ટાવર ત્રણ રંગમાં રંગાયું, જુઓ તસવીરો

|

Aug 15, 2023 | 5:55 PM

સમગ્ર દેશ આજે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લાલ ચોક ખાતે શાંતિના પ્રતિક રૂપે ત્રિરંગો ગર્વભેર ફરકાવવામાં આવ્યો હતો. નવનિર્મિત ઘડિયાળના ટાવરને કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ રંગથી શણગારવામાં આવ્યું છે.

1 / 7
સમગ્ર દેશ આજે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લાલ ચોક ખાતે શાંતિના પ્રતિક રૂપે ત્રિરંગો ગર્વભેર ફરકાવવામાં આવ્યો હતો.

2 / 7
નવનિર્મિત ઘડિયાળના ટાવરને કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ રંગથી શણગારવામાં આવ્યું છે. આ રંગબેરંગી પ્રકાશમાં તેની સુંદરતા જોવા મળી રહી છે.

3 / 7
શ્રીનગરના લાલ ચોકમાં ઘડિયાળના ટાવર ખાતે ત્રિરંગો લહેરાવતા, કાશ્મીરીઓએ નેતાઓના નિવેદનને ફગાવી દીધું કે કલમ 370 હટાવવાથી કાશ્મીરમાં વધુ અશાંતિ સર્જાશે.

4 / 7
કલમ 370 નાબૂદ કર્યાના 4 વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીર 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયાર છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કોઈપણ પ્રતિબંધ વિના કરાશે.

5 / 7
33 વર્ષમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીર કોઈપણ અવરોધ વિના આઝાદીની ઉજવણી થઈ રહી છે. અગાઉ દર વર્ષે મોબાઈલ સેવાઓ, ઈન્ટરનેટ અને વોઈસ કોલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવતો હતો.

6 / 7
ઘણા વર્ષો બાદ બક્ષી સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે આ સમારોહ સોનવાર વિસ્તારમાં શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયો હતો.

7 / 7
આ પરિવર્તનના પ્રતીક તરીકે શ્રીનગરનો પ્રતિષ્ઠિત લાલચોક સામે છે. આ વર્ષની ઉજવણી એક ઐતિહાસિક ઘટના છે.

Published On - 5:55 pm, Tue, 15 August 23

Next Photo Gallery