Independence Day 2023: જો તમે દેશભક્તિ સાથે સુંદર જગ્યા પર ફરવા જવાનું વિચારો છો, તો આ સ્થળોની મુલાકાત લઈ શકો

15મી ઓગસ્ટની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે પરિવાર સાથે ફરવા જવા માંગો છો, તો તમે આ સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. આ સ્થળોએ તમને દેશભક્તિનો અહેસાસ થશે.

| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:51 PM
4 / 5
લાલ કિલ્લો - દર વર્ષે 15 ઓગસ્ટના રોજ, વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરે છે. ત્રિરંગો ફરકાવવામાં આવે છે. તમે અહીં સ્વતંત્રતાની ઉજવણી કરવા પણ જઈ શકો છો. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સામેલ થઈ શકાય છે.

5 / 5
પોરબંદર - ગુજરાતમાં સ્થિત પોરબંદરની મુલાકાત લઈ શકાય છે. આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. અહીં તમે મહાત્મા ગાંધી જન્મ સ્થળ, ઘુમલી, પોરબંદર પક્ષી અભયારણ્ય અને પોરબંદર બીચ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.