Ahmedabad : નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, આવતી કાલે રમાશે સિરીઝની ફાઈનલ મેચ

આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરુ થશે. સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી મળવાની શરુઆત થશે.

| Edited By: | Updated on: Jan 31, 2023 | 9:58 PM
4 / 5
ભારતીય ક્રિકેટ ટીમ યુવા ક્રિકેટરો સાથે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓએ હાલમાં સિરીઝમાંથી બ્રેક લીધો છે.

5 / 5
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીન ભારત સામે આ સિરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે.