જો તમે ઉનાળાની રજાઓમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ હિલ સ્ટેશનોને તમારી યાદીમાં સામેલ કરો.

Summer Vacation 2023: ઘણા લોકો ઉનાળાની રજાઓમાં બાળકો સાથે મુસાફરી કરવાનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં, અહીં દક્ષિણ ભારતના કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશનો વિશે જણાવવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન માટે આ જગ્યાઓ બેસ્ટ છે.

| Edited By: | Updated on: Apr 26, 2023 | 7:38 PM
4 / 5
મુન્નાર - મુન્નાર કેરળમાં આવેલું છે. તમે બાળકોને અહીં ટી મ્યુઝિયમની મુલાકાત લેવા લઈ જઈ શકો છો. આ હિલ સ્ટેશનમાં તમે એકદમ શાંત અનુભવશો. અહીંનું હરિયાળું અને શાંત વાતાવરણ તમારા મનને મોહી લેશે.

5 / 5
હોર્સલી હિલ્સ - હોર્સલી હિલ્સ આંધ્ર પ્રદેશનું એક નાનું અને ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમને તેની કુદરતી સુંદરતા ગમશે. તમે અહીં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો. આમાં ટ્રેકિંગ, રેપેલિંગ અને ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. (Photo Credit: unsplash)