દુનિયાના આ દેશોમાં ભારતીય રુપિયા છે અમીર, આજે જ બનાવો ફરવાનો પ્લાન

|

Oct 01, 2022 | 6:18 PM

Travel Plan : આપણે જાણીએ છે કે અમેરિકન ડોલર સામે ભારતના રુપિયાની કિંમત ઓછી છે. પણ દુનિયામાં ઘણા એવા દેશ છે કે જ્યાં ભારતીય રુપિયાની કિંમત વધારે છે. ત્યાં તમે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો.

1 / 5
વિદેશ ફરવા જતા પહેલા દરેક વ્યક્તિ એ પોતાના બજેટનું ધ્યાન રાખવું પડે છે. દુનિયામાં ઘણા એવો જોવાલાયક સ્થળો ધરાવતા દેશ છે, જ્યાં ભારતીય રુપિયાની કિંમત વધારે છે. આવા દેશોમાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ચાલો જાણીએ એવા દેશો વિશે.

2 / 5
ઝિમ્બાબ્વે દેશમાં એક રુપિયાની કિંમત 5.85 ઝિમ્બાબ્વે ડોલર છે. આ દેશ એક ફરવા લાયક દેશ છે. ત્યા તમે શાનદાર રહેવાની જગ્યા, એગ્જોટિક સફારી અને ફૂડનો આનંદ લઈ શકો છો.

3 / 5
કંબોડિયા એક ઐતિહાસિક દેશ છે. તે ભારતીયો માટે ફરવાલાયક જગ્યામાંથી શ્રેષ્ઠ જગ્યા છે. ત્યાં 1 રુપિયાની કિંમત 63.93 રિએલ છે. ત્યાંની જોવાલાયક જગ્યાઓમાં પ્રાચીન અવશેષ, હરિયાળી ધરાવતા જંગલો અને બીજી અન્ય જગ્યાઓ છે.

4 / 5
આ ધરતીની સુંદર જગ્યાઓમાંથી એક છે આઈસલેન્ડ દેશ. અહીં તમને સ્વર્ગ જેવો અનુભવ થશે. ત્યાં 1 ભારતીય રુપિયાની કિંમત 1.87 આઈસલેન્ડિક ક્રોન છે.

5 / 5
વિયતનામમાં તમને લાગશે કે આ દેશમાં ભારતીય રુપિયા જ રાજા છે. આ દેશમાં ઘણા ફરવાલાયક સ્થળો છે. અહીં 1 રુપિયાની કિંમત 338.35 ડોન્ગ છે.

Next Photo Gallery