Gujarati NewsPhoto galleryIn the beginning of February earthquake shocks were felt at different places in the state of Gujarat
Earthquake : ફેબ્રુઆરીની શરુઆતમાં જ 10 વાર ધ્રુજી છે ગુજરાતની ધરા, જાણો કયા, કયારે અને કેટલી તીવ્રતાનો આવ્યો હતો આંચકો
Earthquake in Gujarat : ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ભૂકંપના સમાચાર સામે આવી રહ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 12 દિવસમાં 10 વાર ગુજરાતની ધરા ધૂંજી છે.