બુલેટ ટ્રેનના યુગમાં આ પાંચ દેશો પાસે રેલવે નેટવર્ક જ નથી, જાણો ક્યાં દેશના નાગરિકો માટે ટ્રેનની મુસાફરી સ્વપ્ન સમાન છે

|

Mar 20, 2023 | 8:01 AM

દુનિયા બુલેટ ટ્રેનથી લઈ ઘણી હાઇ સ્પીડ ટ્રેનો દોડાવવા તરફ આગળ વધી રહી છે. આ સામે કેટલાક દેશો એવા છે જ્યાં હજુ રેલવે લાઇન જ નથી. આ દેશોમાં પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત નથી પરંતુ તેમ છતાં આ દેશોમાં ટ્રેનો દોડતી નથી.

1 / 7
દુનિયા બુલેટ ટ્રેનથી લઈ ઘણી હાઇ સ્પીડ ટ્રેનો દોડાવવા તરફ આગળ વધી રહી છે. આ સામે કેટલાક દેશો એવા છે જ્યાં હજુ રેલવે લાઇન જ નથી. આ દેશોમાં પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત નથી પરંતુ તેમ છતાં આ દેશોમાં ટ્રેનો દોડતી નથી. આ દેશના નાગરિકોએ મુસાફરી કરવા માટે ટ્રેનને બદલે બસ કે અન્ય વાહનોનો સહારો લેવો પડે છે.

2 / 7
એક તરફ ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પણ  તેના પાડોશી દેશ ભૂટાનમાં કોઈ રેલ્વે લાઇન નથી

3 / 7
રેલવે નેટવર્ક ન હોવાના કારણે ટ્રેનો ચાલી શકતી નથી. જો કે આગામી સમયમાં ભુતાનને ભારતના રેલ્વે નેટવર્ક સાથે જોડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

4 / 7
બીજું નામ એન્ડોરાનું આવે છે જે વિશ્વનો 11મો સૌથી નાનો દેશ છે. અહીં વસ્તી ઓછી હોવાને કારણે રેલ્વે નેટવર્ક બનાવવામાં આવ્યું નથી. અહીંના રહેવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ફ્રાન્સ જવું પડે છે જે આ દેશની ખૂબ નજીક છે.

5 / 7
ઈસ્ટ તિમોરમાં કોઈ રેલ્વે લાઈનો નથી અને અહીં ટ્રેનો પણ દોડતી નથી. અહીંના લોકો મુસાફરી માટે બસ અને ટ્રેનનો ઉપયોગ કરે છે.

6 / 7
રેલ નેટવર્ક સાયપ્રસ દેશમાં પણ નથી. જોકે રેલ નેટવર્ક 1950 અને 1951 ની વચ્ચે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે તે ઠપ્પ થઇ ગયું હતું

7 / 7
કુવૈત સમૃદ્ધ દેશોમાંનો એક છે જ્યાં સંસાધનો અને પૈસાની અછત નથી પરંતુ રેલ્વે લાઇન નથી. તે દેશમાં તેલનો મોટો ભંડાર ધરાવે છે.

Next Photo Gallery