Queen Elizabethની શાહી અંદાજમાં અંતિમ વિદાય, દુનિયાના 100થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ રહ્યા હાજર

|

Sep 19, 2022 | 6:18 PM

Queen Elizabeth II funeral : બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ 2ના આજે અંતિમ સંસ્કાર છે. તેમની અંતિમ યાત્રા શાહી અંદાજમાં નીકળી હતી. તેમાં દુનિયાભરના લોકો સામેલ થયા હતા.

1 / 6
બ્રિટનના મહારાણી એલિઝાબેથ 2ના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂરા રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેના માટે દુનિયાના 100 દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બ્રિટેન પહોંચ્યા છે.

2 / 6
મહારાણી એલિઝાબેથનું  96 વર્ષની ઉંમરે 8 સપ્ટેમ્બરના રોજ તેમના સ્કોટિશ નિવાસસ્થાન બાલમોરલ કેસલમાં નિધન થયું હતુ, જેનાથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.

3 / 6
મહારાણીના અંતિમ સંસ્કાર વચ્ચે બે મિનિટનું રાષ્ટ્રીય મૌન પાળવામાં આવ્યું હતું. બે મિનિટ માટે વેસ્ટમિન્સ્ટર એબી અને સમગ્ર બ્રિટનમાં શાંતિ છવાઈ ગઈ.

4 / 6
રાણી એલિઝાબેથ 2 ની રાજ્યકીય અંતિમવિધિ સેવા આજે યુનાઇટેડ કિંગડમના રાષ્ટ્રગીત અને પાઇપરના સાથે સમાપ્ત થઈ.

5 / 6
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વિશ્વના અન્ય નેતાઓ અંતિમ સંસ્કાર માટે લંડન પહોંચ્યા છે. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વભરમાંથી લગભગ 500 રાજવીઓ, રાજ્ય અને સરકારના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

6 / 6
બ્રિટનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાણી એલિઝાબેથ 2ના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે શરૂ થઈ ગયા છે.તે સ્થળ 2000 લોકોથી ભરાઈ ગયુ હતુ.

Next Photo Gallery