ન્યૂ જર્સીમાં ગુજરાતી પરિવારે ઘરની બહાર બનાવ્યુ બચ્ચનનું સ્ટેચ્યૂ, કર્યો 60 લાખનો ખર્ચ

|

Aug 30, 2022 | 5:04 PM

Amitabh Bachchan ભારત સહિત આખી દુનિયામાં કરોડો ફેન્સ છે. તેમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો રોજ તેમના બંગલા પાસે આવે છે. હાલમાં તેમના એક ફેન દ્વારા બચ્ચનનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યુ છે.

1 / 5
અમિતાભ બચ્ચન ભારત સહિત આખી દુનિયામાં કરોડો ફેન્સ છે. તેમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો રોજ તેમના બંગલા પાસે આવે છે.  તેમના ફેન્સ તેમના માટે અનોખા કામ કરી બતાવે છે. હાલમાં બચ્ચનના એક ફેને આવું જ એક કામ કરી બતાવ્યુ છે. જેને કારણે તે ચર્ચામાં છે.

2 / 5
ન્યૂ જર્સીમાં ગુજરાતી પરિવારે ઘરની બહાર બચ્ચનનું સ્ટેચ્યૂ બનાવ્યુ છે. તેવા માટે તેમણે 60 લાખ રુપિયા ખર્ચી કાઢ્યા છે.

3 / 5
બિગ બીનું આ સ્ટેચ્યૂમાં અમિતાભ 'કૌન બનેગા કરોડપતિ'ની હોટસીટ પર બેઠા છે.1990માંં દાહોદથી અમેરિકામાં સ્થાયી થયેલા ગોપી શેઠ અને રિન્કુ શેઠે પોતાના ઘરની બહાર આ સ્ટેચ્યૂ લગાવ્યુ છે.

4 / 5
આ સ્ટેચ્યૂના અનાવરણ સમયે અનેક ભારતીય સમુદાયના લોકો ઉમટી આવ્યા હતા. આ પરિવાર અમિતાભ બચ્ચનને ભગવાન માને છે.

5 / 5
આ સ્ટેચ્યૂ રાજસ્થાનમાં બનાવીને અમેરિકા મોકલવામાં આવ્યુ હતુ. આ  સ્ટેચ્યૂ માટે લગભગ 60 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો.

Next Photo Gallery