
આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.
Published On - 8:55 pm, Mon, 11 December 23