PHOTOS: રાજકોટના આટકોટમાં વડાપ્રધાનનું 1008 મહિલાઓએ માથે કળશ-શ્રીફળ રાખી કર્યુ સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજકોટના (Rajkot) આટકોટમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આટકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

| Edited By: | Updated on: May 28, 2022 | 4:00 PM
4 / 6
રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

5 / 6
વડાપ્રધાનના સભા સ્થળ પર સાધુ સંતોની હાજરી પણ જોવા મળી હતી. વડાપ્રધાનને સાંભળવા સંતો પણ હાજર રહ્યા હતા.

6 / 6
આ સ્વાગતથી ઉત્સાહિત વડાપ્રધાને સભામાં સંબોધન દરમિયાન બહેનોનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ પૂર્વે બનાસકાંઠામાં બનાસ ડેરીના એક પ્લાન્ટના ઉદઘાટન સમયે હજારો બહેનોએ ઓવારણાં લેતા વડાપ્રધાન મોદી ભાવુક બન્યા હતા.