Valentine’s Week: પાર્ટનરને ફરવાની સાથે ટેસ્ટી ફૂડ ખાવાનો પણ છે શોખ તો આ જગ્યાઓ પર અચૂક જાવ

|

Feb 08, 2022 | 12:07 PM

Valentine's Tips: ઘણા લોકોને ટ્રિપ દરમિયાન ટેસ્ટી ફૂડ ખાવાનો ખુબ શોખ હોય છે. જો તમને અથવા તમારા પાર્ટનરને ફરવાની સાથે ટેસ્ટી ફૂડ ખાવાનો શોખ છે તો આ વેલેન્ટાઈન તમે દેશની આ જગ્યાઓ પર પાર્ટનરને લઈ જઈ શકો છો.

1 / 5
જયપુર: ઐતિહાસિક મહત્વ ધરાવનારા જયપુરમાં તમને એવા ઘણા ટેસ્ટી ફૂડ ખાવા મળશે, જે તમારી ટ્રિપની મજાને બે ઘણી કરી શકે છે. તમે અને તમારા પાર્ટનર અહીં રાજસ્થાની ભોજનની મજા લઈ શકો છો.

2 / 5
બેંગ્લોર: આ જગ્યાને પણ ભારતની બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં તમને ઘણા ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ખાવા મળશે, જેનો ટેસ્ટ લાજવાબ હોય છે. તમે અહીં ઢોંસા, ઈડલી અને અન્ય આઈટમોને ટ્રાઈ કરી શકો છો.

3 / 5
મુંબઈ: આ જગ્યાને એક રોમેન્ટિક ડેસ્ટિનેશન પણ માનવામાં આવે છે. જો તમે અને તમારા પાર્ટનર એક ફૂડી કપલ છો તો તમે અહીં વડાપાંવ, ભાજી અને અન્ય ફૂડને એન્જોય કરી શકો છો.

4 / 5
કોલકત્તા: ભારતના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સની વાત હોય તો કોલકત્તાને કેવી રીતે ભૂલી શકાય છે. અહીંના રસગુલ્લા દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ફેમસ છે. તે સિવાય તમને અહીં સ્વાદિષ્ટ આઈટમો પણ ખાવા મળશે.

5 / 5
જેસલમેર: રાજસ્થાનની આ જગ્યા પણ પ્રેમીપંખીડા માટે એક બેસ્ટ રોમેન્ટિક પ્લેસ છે. અહીંની રેતાળ સાંજ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને આ સમય દરમિયાન તમે બાટી, ચુરમાનો અદ્ભુત સ્વાદ માણી શકો છો.

Next Photo Gallery