આ નવરાત્રીમાં સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માંગો છો, તો ટ્રાય કરો આ ટ્રેડિશનલ લુક

નવરાત્રિ શરૂ થવામાં હવે વધારે સમય નથી, ચારે તરફ હાલ ઉત્સવનો માહોલ છે. આવી સ્થિતિમાં જો તમે ગરબાની તૈયારી કરી રહ્યા હોય તો, આજે અમે તમને કેટલાક ફેશન ટ્રેન્ડ જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે સુંદર અને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:18 PM
4 / 7
ડાર્ક કલરનો પણ ઉપયોગ કરો- આજકાલ બ્રાઈટ કલર્સ ટ્રેન્ડમાં છે. તમે રાણી, લાલ, સફેદ, વાદળી અને લીલા રંગના ચોલી પહેરીને ગરબામાં જઈ શકો છો. ઉપરાંત, જો તમે સિંગલ કલરના લહેંગા ન પહેરવા માંગતા હો, તો તમે મલ્ટી કલરના લહેંગા પણ અજમાવી શકો છો. આ સિવાય તમે બાંધણી પ્રિન્ટ પણ પહેરી શકો છો. બાંધણી હંમેશા ફેશનમાં રહે છે અને વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે.

5 / 7
આ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરો- જો તમે નવરાત્રિ દરમિયાન ગરબામાં જતા હોવ તો તમે ટ્રેડિશન કપડાં પહેરી શકો છો કારણ કે પરંપરાગત કપડાં હંમેશા ફેશનમાં હોય છે, તે ક્યારેય આઉટ ડેટેડ નથી હોતા.

6 / 7
ડબલ ઘેર ચોલી પણ આપશે શાનદાર લુક- તમે ડબલ ઘેર ચોલી પહેરીને ગરબા રમવા જઇ શકો છો. ડબલ ઘેર ચોલી આજકાલ તમામ યુવતીઓ અને મહિલાઓની પ્રથમ પસંદગી બની ગઈ છે. ડબલ ઘેર ચોલી પસંદ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે તમે ફરતા હોવ ત્યારે રંગબેરંગી ઘેર ખુબ સુંદર દેખાય છે.

7 / 7
ગરબા દરમિયાન તમે ક્રોપ ટોપ પણ ટ્રાય કરી શકો છો- ગરબા પંડાલમાં જતી વખતે તમે ક્રોપ ટોપ પણ પહેરી શકો છો.ક્રોપ ટોપ અને સ્કર્ટ તમને સ્ટાઇલીસની સાથે સાથે ટ્રેડિશનલ લુક આપશે.

Published On - 12:54 pm, Fri, 15 September 23