ઉનાળાની મીઠી મજા માણવી હોય તો આજે જ ઘરે બનાવો આ 5 લસ્સી

લસ્સીને મોટાભાગના લોકો ઉનાળામાં પીવાનું ખૂબ પસંદ કરે છે. આમ જોવા જઈએ તો, લસ્સીનો ખરો ચસ્કો તો ઉનાળામાં જ લાગે છે.

| Updated on: May 04, 2025 | 8:40 PM
4 / 6
ગુલાબ લસ્સી: ગુલાબ લસ્સી બનાવવા માટે એક બાઉલમાં દહીં નાખો અને પછી તેને હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે ફેટી લો અને પછી તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓ નાખો. તેને ઠંડુ થવા માટે 1-2 કલાક માટે ફ્રિજમાં રાખો. ત્યારબાદ તેમાં રૂહફઝા ઉમેરો અને ગ્લાસમાં સર્વ કરી નાખો.

5 / 6
બનાના વોલનટ લસ્સી: બનાના વોલનટ લસ્સી બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં અને તલ, અખરોટ, મધ અને કેળા ઉમેરો. હવે તેને બ્લેન્ડ કરો, ત્યારબાદ તમે જોશો કે લસ્સીનું ટેક્સચર ક્રીમી અને સ્મૂધ બનશે. હવે  તૈયાર કરેલી લસ્સીને ગ્લાસમાં રેડો અને તેમાં સમારેલા અખરોટ ઉમેરી દો. આ સાથે જ તમારી બનાના વોલનટની લસ્સી તૈયાર છે.

6 / 6
સ્ટ્રોબેરી લસ્સી: સ્ટ્રોબેરી લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે. સ્ટ્રોબેરી લસ્સી બનાવવા માટે સ્ટ્રોબેરી, દહીં, પાણી અને ખાંડને બ્લેન્ડરમાં ભેળવી દો પછી તેમાં બરફના ટુકડા નાખો. આ સાથે જ તમારી સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે.