Gujarati NewsPhoto galleryIf you thinking for personal loan know which bank giving low interest loan Personal Loan EMI Personal Loan Interest Rate
જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જાણો કઈ બેંક આપી રહી છે ઓછા વ્યાજ પર લોન
બેંકમાંથી પર્સનલ લોન લેવી હવે સરળ બની છે. જો લોન લેનારા વ્યક્તિનો ક્રેડિટ સ્કોર વધાર હશે તો કોઈપણ પ્રાઈવેટ કે સરકારી બેંક તમને તમારી આવક પ્રમાણે સરળતાથી પર્સનલ લોન આપે છે. પર્સનલ લોન હોય કે બીજી કોઈ અન્ય લોન તેને લેતા પહેલા બેંકના વ્યાજ દરોની સરખામણે કરવી જોઈએ.
SBI - દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પર્સનલ લોન માટે 11.15 ટકાથી લઈને 14.30 ટકા સુધી વ્યાજ વસૂલે છે.
5 / 5
બેંક ઓફ બરોડા - બેંક ઓફ બરોડામાં સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન 11.90 ટકાથી શરૂ થાય છે. પરંતુ જો કોર્પોરેટ કર્મચારીઓ હોય તો તેના માટે લોનનો વ્યાજ દર 12.40 ટકાથી શરૂ થાય છે. પર્સનલ લોન પર બેંક દ્વારા મહત્તમ વ્યાજ 16.75 ટકા વસૂલવામાં આવે છે.