જો તમે દિવસમાં 7 કલાકથી વધુ ઊંઘો છો, તો તમને થશે આ ફાયદા

|

Sep 24, 2022 | 11:19 PM

Sleep : ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી છે. નિયમિત 7 કલાકથી ઓછી લેવાથી આપણા શરીર પર તેની ગંભીર અસર પડે છે.

1 / 5
જેમ સ્વાસ્થ્ય માટે સારી દિનચર્યા અને ભોજન જરુરી છે. તેમ ઊંઘ પણ આપણા શરીર માટે જરુરી છે. કોઈ પણ વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે 7 કલાકની ઊંઘ જરુરી છે. 7 કલાકની વધારે ઊંઘ શરીરને નુકશાન નથી પહોંચાડતી. 8-9 કલાકની ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે.

2 / 5
7 કલાકથી વધારેની ઊંઘ લેવાથી તમારા હ્દય પર તેની સકારાત્મક અસર પડે છે. તેનાથી હ્દય રોગનું જોખમ ઓછું થાય છે. 7 કલાકથી ઓછી ઊંઘ તમારુ બ્લડ પ્રેશર વધારે છે.

3 / 5
7 કલાકથી વધારેની ઊંઘથી તમારા વજન પર સકારાત્મક અસર પડે છે. સારી ઊંઘથી તમારુ મગજ સારી રીતે કામ કરી શકે છે. 7 કલાકથી ઓછી ઊંઘથી વજન વધવાની સમસ્યા થાય છે.

4 / 5
ઓછી ઊંઘ લેવાની અસર તમારા ઈમ્યૂન સિસ્ટમ પર પડે છે. જેના કારણે તમારુ શરીર ઝડપથી બીમારીઓની ઘેરાય છે.

5 / 5
7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી તમારા શરીરના શુગર મેટાબોલિઝમ
 પર અસર પડે છે. તેના કારણે ટાઈપ-2 ડાયબિટીસનું જોખમ વધે છે. તેથી 7 કલાકથી વધારે સમયની ઊંઘ તમારા માટે ફાયદા કારક છે.

7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી તમારા શરીરના શુગર મેટાબોલિઝમ પર અસર પડે છે. તેના કારણે ટાઈપ-2 ડાયબિટીસનું જોખમ વધે છે. તેથી 7 કલાકથી વધારે સમયની ઊંઘ તમારા માટે ફાયદા કારક છે.

Next Photo Gallery