Tips And Tricks: WhatsApp ના આ Hidden Features વિશે નહીં જાણતા હોય તમે, ચેટ બની જશે વધુ શાનદાર
વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને વધારવા માટે નવા ફીચર્સ બહાર પાડતું રહે છે. પરંતુ, તેમાં કેટલાક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય.
ચેટ મ્યૂટ કરવું:
જો તમને વોટ્સએપમાં ચેટ કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે તેને મ્યૂટ કરી શકો છો. આ માટે, તમે વ્યક્તિગત ચેટ અથવા ગ્રુપમાં જઈને તેને મ્યૂટ કરી શકો છો.