જો તમે શિયાળુ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો ઓછા બજેટમાં ભારતના આ સ્થળોની લો મુલાકાત

|

Sep 30, 2022 | 1:18 PM

શિયાળાની ઋતુમાં વેકેશન પર જવાની એક અલગ જ મજા હોય છે. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે મસ્તીભરી ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અમે તમને ભારતના કેટલાક સુંદર સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ

1 / 5
જો તમે શિયાળાની ઋતુમાં ફરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. આ સિઝનમાં વેકેશન પર જવાની એક અલગ જ મજા છે. જો તમે પણ ફેમિલી કે મિત્રો સાથે મસ્તીભરી ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અમે તમને ભારતના આવા જ કેટલાક સુંદર સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે વેકેશનનું શાનદાર પ્લાનિંગ કરી શકો છો.

2 / 5
તવાંગઃ અરુણાચલ પ્રદેશમાં આવેલ તવાંગ શિયાળામાં ફરવા માટેનું એક ઓફબીટ સ્થળ છે. શિયાળામાં, બરફથી ઢંકાયેલ પર્વતો અને હિમાલયની ખીણો અહીં અદભૂત દૃશ્યો પ્રદર્શિત કરે છે.

3 / 5
બિનસર: બિનસર ગયા પછી અહીંથી પાછા જવાનું મન નહિ થાય. બિનસાર ઉત્તરાખંડનું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીં શિયાળામાં પહાડોની સુંદરતા જોવાની એક અલગ જ મજા છે.

4 / 5
કચ્છનું રણ: ગુજરાતનું કચ્છનું રણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે શિયાળામાં અહીં રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંપરાગત સ્વાદિષ્ટ ખોરાક, હસ્તકલા અને રણની સફારી જેવી વસ્તુઓ આ સ્થાનને વધુ સુંદર બનાવે છે. વેકેશન પ્લાન કરવા માટે આ પરફેક્ટ પ્લેસ છે.

5 / 5
ગંગટોક: ગંગટોક એક ભવ્ય હિલ સ્ટેશન છે. ગંગટોકને જૂના ભારત-ચીન સિલ્ક રોડનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં તમને દરેક જગ્યાએ હરિયાળી, શાંત તળાવો, રંગબેરંગી મઠો અને હિમાલયના સુંદર નજારા જોવા મળશે. અહીં તાપમાન 4 ડિગ્રીથી પણ નીચે જાય છે.

Next Photo Gallery