કોલકતામાં જોવા જઈ રહ્યા છો દુર્ગા પૂજા તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણો

|

Sep 28, 2022 | 11:28 PM

Durga Puja in Kolkata : જ્યારે પણ નવરાત્રી આવે છે, ત્યારે કોલકતાની દુર્ગા પૂજાની ચર્ચા જરુરથી થાય છે. જો તમે પણ આ સમયે કોલકતા દુર્ગા પૂજા જોવા જાઓ છો તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણજો. આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે.

1 / 5
કોલકતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની સાથે સાથે તમે આ વસ્તુઓનો પણ આનંદ માણી શકો છો.

2 / 5
બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન અનેક સુંદર પંડાલ બનાવવામાં આવે છે. કોલકતામાં જ હજારો દુર્ગા પંડાલ હોય છે. નવરાત્રી દરમિયાન તમે આ પંડાલો જોવા જઈ શકો છો.

3 / 5
દુર્ગા પૂજા દરમિયાન ભક્તો ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે. મહિલાઓ લાલ બોર્ડરવાળી સાડી પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા. તમે પણ આ પરંપરાગત વેશભૂષા પહેરી શકો છો.

4 / 5
ત્યાની ખાણીપીણીની વસ્તુઓ પણ ઘણી આકર્ષક હોય છે. ત્યા તમે સ્ટ્રીટ ફૂડસ પુચકા, ઘુગની, સિંઘાડા, નૂડલ્સનો આનંદ માણી શકો છો.

5 / 5
દુર્ગા પૂજા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સ્થાનીક લોકો તેમાં પરંપરાગત વેશભૂષામાં ડાન્સ કરતા હોય છે. ત્યાં યાત્રિઓને પ્રસાદના રુપમાં ભોગ પણ આપવામાં આવે છે.

Next Photo Gallery