Rose Mehndi Design: તમે મહેંદી લગાવવાના શોખીન છો? તો આ છે મહેંદીની ટ્રેન્ડી ડિઝાઈન

તમે મહેંદીના શોખીન છો અને તમે સરળ મહેંદી ડિઝાઇન શોધી રહ્યા છો, તો આ વખતે તમારે સરળ ફ્લોરલ મહેંદી ડિઝાઇન લગાવવી જોઇએ. જાણો મહેંદીની જુદી-જુદી ડિઝાઈન બનાવવાની રીત.

| Edited By: | Updated on: Dec 15, 2022 | 7:43 PM
4 / 5
હાથફૂલ ડિઝાઇનઃ હાથફૂલની ફેશન ફરી શરૂ થઈ છે. આ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે . સૌથી સરળ ડિઝાઇનમાં ફક્ત ઝિગ-ઝેગ રેખાઓ સાથે બિંદુઓ દોરવામા આવે છે. તમે ઇચ્છો તો તેમાં ફ્લોરલ ડિઝાઇન પણ બનાવી શકો છો. તેનાથી તમારો હાથ ભરાયેલો પણ દેખાશે.

5 / 5
રોઝ મિરર ડિઝાઇનઃ  તમે ઘણી જ્વેલરીમાં મિરર વર્ક જોયું હશે. તેવી જ રીતે, જો તમે ઇચ્છો, તો તમે તેને મહેંદી ડિઝાઇનમાં પણ કન્વર્ટ કરી શકો છો.

Published On - 7:43 pm, Thu, 15 December 22