Skine Care : જો તમે પણ ત્વચાની કાળજી આ રીતે કરો છો, તો તમારે આ આદતો બદલવી જોઈએ

|

Dec 29, 2022 | 12:04 PM

Skine Care :જો તમે ત્વચા કાળજી લેવામા ભૂલ કરો છો તો તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે, તો તમારે આ ટેવોને બદલવી જોઈએ. ત્વચાની કાળજી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તે જાણો.

1 / 5
આપણે ત્વચાની સંભાળ કરતા સમયે વસ્તુઓની આદત પડી જાય છે, જેના કારણે તે આપણી ત્વચા માટે  ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. ત્વચાની કાળજી માટે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.

2 / 5
ફેસ વોશઃ  આપણે જ્યારે ચહેરાને સાબુ કે ફેશ વોશથી સાફ કરવામા આવે છે ત્યારે તે ચહેરા પરના મેલને દૂર કરે છે. પરંતુ મોટાભાગના લોકો દિવસમાં માત્ર એક જ વાર ચહેરો ધોવે છે. જો તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર ચહેરાને સાફ કરો છો તો તે તમારી ત્વચાને સારી કરે છે.

3 / 5
સનસ્ક્રીન સંબંધિત ભૂલઃ તમારે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં દિવસમાં ઓછામાં ઓછું બે વાર સનસ્ક્રીન લગાવવું જોઈએ. ત્વચા પર બે વાર સનસ્ક્રીન લગાવવાથી તે તમને તડકાથી રક્ષણ અને ત્વચાને ચમકદાર બનાવવામા મદદ કરે છે.

4 / 5
 પિમ્પલ્સઃ  જો તમે તમારી ચહેરા પરના ખીલને ફોડો છો તો તેનાથી તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ્સ  થાય છે માટે તમારે ખીલને ફોડવાનું ટાળવું જોઈએ.

5 / 5
સંપૂર્ણ ઊંઘનો અભાવ: જો તમે પણ સારી ઊંઘ નથી લેતા તો તમારા સ્વાસ્થની સાથે તમારી ત્વચા પર પણ અસર થાય છે માટે પૂર્ણ ઊંઘ લેવી જોઈએ.

Next Photo Gallery