શરીરમાં હીમોગ્લોબિનની અછત હોય, તો આ ડ્રાયફ્રૂટનું કરો સેવન

|

Sep 30, 2022 | 9:52 PM

Hemoglobin : હીમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં સામેલ એક આયરન બેસ્ડ પ્રોટીન હોય છે. તે શરીરના બધા ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. તેની અછત રહે તે માટેના કેટલાક ઉપાય તમે અહીં જાણી શકશો.

1 / 5
જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

2 / 5
અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.

3 / 5
પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.

4 / 5
કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે.  કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.

5 / 5
મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.

Published On - 9:51 pm, Fri, 30 September 22

Next Photo Gallery