જો કોઈ વ્યક્તિ ભેળસેળવાળું દૂધ કે ઘી વેચતો પકડાય તો કેટલી સજા થાય ? જાણો શું છે નિયમ

|

Nov 12, 2024 | 6:17 PM

ભારતમાં ભેળસેળયુક્ત વસ્તુઓની ભરમાર છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો તેમાં ભેળસેળ સૌથી વધુ જોવા મળે છે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જો કોઈ વ્યક્તિ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતો પકડાય તો કેટલી સજા થાય.

1 / 6
ભારતમાં ભેળસેળયુક્ત વસ્તુઓની ભરમાર છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો તેમાં ભેળસેળ સૌથી વધુ જોવા મળે છે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે.

2 / 6
ભારતમાં ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાને લગતી બાબતો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 ઘડવામાં આવ્યો છે. આ સિવાય તેના હેઠળ બનેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના નિયમોનું પણ પાલન કરવામાં આવે છે.

3 / 6
 આ કાયદા હેઠળ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ ભેળસેળવાળો સામાન વેચતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

4 / 6
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 મુજબ જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ કરતી જોવા મળે તો તેને ગંભીર અપરાધ ગણવામાં આવે છે. જો દોષી સાબિત થાય તો દંડ અને સજા બંનેની જોગવાઈ છે.

5 / 6
દંડની વાત કરીએ તો ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બનાવવા અને વેચવા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે ગુનાની ગંભીરતાને જોતા આવા કેસમાં 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

6 / 6
જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ખાવાથી મૃત્યુ પામે છે, તો ભેળસેળ કરનારને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. (Image - Pixels)

Next Photo Gallery