AC Cooling Tips: બરોબર કુલિંગ નથી આપતુ AC ? તો તરત જ કરી લેજો આ ફેરફારો, ટેકનિશિયનની નહીં પડે જરુર

AC Tips: જો કોઈ કારણોસર, તમારા ACમાં યોગ્ય રીતે કુલિંગ ન થઈ રહ્યું હોય, તો તમારે કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. જોકે આ ફેરફારો તમે ઘરે જાતે જ કરી શકો છો, આથી ટેકનિશિયનનો ખર્ચ પણ બચી જશે.

| Updated on: Apr 22, 2025 | 2:04 PM
4 / 7
પંખાનો ઉપયોગ કરો: છત પર લગાવેલા અને પોર્ટેબલ પંખા ઠંડી હવાને ફેરવી શકે છે, જેનાથી તમને ઠંડીનો અનુભવ થાય છે. જો તમે ઈચ્છો તો, તમે ACની સાથે ધીમી ગતિએ પંખો પણ ચલાવી શકો છો, આ રીતે તમારો રૂમ ઝડપથી ઠંડો થશે.

5 / 7
એર ફિલ્ટર સાફ કરો: ભારતમાં, AC નો ઉપયોગ 6 મહિનાથી વધુ સમય માટે થાય છે અને તેના ઉપયોગને કારણે, મશીનરીમાં સ્થાપિત ફિલ્ટર ખૂબ જ ગંદા થઈ જાય છે. ગંદા એર ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે. જો તે ખૂબ ગંદુ થઈ જાય, તો રુમમાં જલદી ઠંડક થતી નથી આવી સ્થિતિમાં તેને જાતે પણ સાફ કરી શકો છો. તેને કપડા અથવા પાણીથી સાફ કરી શકાય છે.

6 / 7
કુલિંગ કોઇલની સફાઈ: કુલિંગ કોઇલ પર પણ ધૂળ જમા થઈ શકે છે, જેના રુમમાં ઝડપથી ઠંડક ફેલાતી નથી આથી તેને સાફ કરો. આ સાથે ACના આઉટડોર યુનિટ પણ તપાસો. જો તેની આસપાસ કોઈ અવરોધ હોય, તો તેને દૂર કરો જેથી હવાનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકે છે.

7 / 7
પાવર સપ્લાય ચેક કરો:  ACનો પાવર સપ્લાય યોગ્ય છે કે નહીં તે પણ તપાસો. ક્યારેક વોલ્ટેજની સમસ્યાને કારણે AC યોગ્ય રીતે કામ કરતું નથી.