Gujarati NewsPhoto galleryIcc world cup 2023 bcci secretary jay shah presents golden ticket to kbc host and legend amitabh bachchan
Jay Shahએ Amitabh Bachchanને ગિફ્ટ કરી ગોલ્ડન ટિકિટ, World Cup 2023ની મેચ ફ્રીમાં જોશે
Amitabh Bachchan Golden ticket : બોલિવૂડના મેગાસ્ટાર, મેગાસ્ટાર કે શહેનશાહ વિશે તમે જે પણ કહો, દરેક વ્યક્તિ સમજી જશે કે તમે બચ્ચન સાહેબની વાત કરી રહ્યા છો. અમિતાભ બચ્ચનને આ પદ આટલી આસાનીથી નથી મળ્યુ . તેમનો ચાર્મ 80 વર્ષની ઉંમરે પણ સારી રીતે જળવાઈ રહ્યો છે.BCCI પ્રમુખ જય શાહે બિગ બીને 'ICC ODI વર્લ્ડ કપ 2023'ની ગોલ્ડન ટિકિટ આપી છે.