
Grand i10 Nios (2024 મોડલ)ના મેન્યુઅલ અને નોન-CNG વેરિઅન્ટ્સ પર રૂ. 28,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના ઓટોમેટિક મોડલ્સ પર 18 હજાર રૂપિયા અને CNG મોડલ્સ પર 43 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

નવી Hyundai i20 પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને i20 N લાઇન પર 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો જૂના i20 N Line મોડલ પર 60 હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે Hyundai માર્ચ મહિના દરમિયાન પોતાની ઇલેક્ટ્રિક કાર Hyundai Kona EV પર 4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. (Image : Hyundai)