
કંપનીનું EBITDA માર્જિન ઘટીને 1.9 ટકા થઈ ગયું છે, જે છેલ્લા ક્વાર્ટરમાં 4.2 ટકા હતું.

સોમવારે કંપનીનો શેર 1.43 ટકાના વધારા સાથે રૂ. 381.95 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 396.53 રૂપિયા છે અને છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 102.87 ટકાનો વધારો જોવા મળ્યો છે.