Health Tips: ગરમીમાં પરસેવાની દુર્ગંધથી છો પરેશાન ? અપનાવો આ ઘરેલું ઉપચાર

ડિઓડરન્ટ અને પરફ્યુમની સ્મેલ પણ થોડો સમય રહે છે અને થોડા કલાકો પછી તેની સ્મેલ અદૃશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી શરીરની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.

| Updated on: Apr 20, 2024 | 7:18 PM
4 / 6
2. લીમડાના પાણીથી સ્નાન કરો - લીમડાના પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે જે પરસેવાના બેક્ટેરિયાને મારવામાં અને ગંધ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લીમડાના પાનને પીસીને પાણીમાં મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો. ઉનાળામાં તમે આ પાણીનો નિયમિત ઉપયોગ કરી શકો છો.

5 / 6
3. લીંબુનો રસ : તમારા નહાવાના પાણીમાં લીંબુના રસને મિક્સ કરો હવે આ પાણીથી સ્નાન કરો. તે શરીરના તમામ બેક્ટેરિયાને મારી નાખે છે અને શરીરમાં તાજગી તેમજ આવતી ખરાબ ગંધને દૂર કરી દે છે. આ સાથે, તે તમારા કોઈપણ પ્રકારના ત્વચાના ચેપને ઘટાડવામાં મદદ કરે છે. તેથી, પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીને સ્નાન કરવું.

6 / 6
4. નહાવાના પાણીમાં નીલગિરીનું તેલ મિક્સ કરો -નીલગિરીનું તેલ પાણીમાં ભેળવીને આ પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. આ ઉપરાંત, આ તેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ પણ છે જે તમને કોઈપણ પ્રકારના ત્વચા ચેપથી બચાવે છે. તેથી, સ્નાન કરતી વખતે, પાણીમાં નીલગિરીનું તેલ ઉમેરો અને આ પાણીથી સ્નાન કરો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.