ઇન્સ્ટાગ્રામ પર Seen કર્યા વગર કેવી રીતે વાંચી શકો છો મેસેજ ? જાણો ટ્રિક

શું તમે જાણો છો કે એક એવી ટ્રિક છે જ્યાં મેસેજ વાંચ્યા પછી સામેની વ્યક્તિના ઈન્સ્ટામાં SEEN દેખાશે નહીં. આ સાથે અન્ય યુઝર્સને ક્યારેય ખબર નહીં પડે કે તમે કોઈ મેસેજ વાંચ્યો છે કે નહીં.

| Updated on: Dec 03, 2024 | 12:30 PM
4 / 5
Notification History : આ માટે સૌથી પહેલા ફોનના સેટિંગ્સમા જાવ જે બાદ નોટિફિકેશન ઓપ્શન તમને દેખાશે તેને ટેપ કરો અન આટલુ કર્યા પછી Notification Historyનું ઓપ્શન જોવા મળશે તેના પર ટેપ કરો અહીં તમે જોઈ શકશો કે તમામ એપની નોટિફિકેશનમાં જે મેસેજ આવ્યા હશે તે દેખાશે. જેમા તમે ઈન્સ્ટા સિલેક્ટ કરો અહીં તમને જે યુઝરે તમને જે પણ મેસેજ કર્યો હશે તે તમે વાંચી શકશો પણ તેના ફોનમાં તે મેસેજ seen નહીં થાય.

5 / 5
લોગ આઉટ ટ્રિક : 'seen' છુપાવવાની બીજી રીત છે લૉગઆઉટની. આ માટે, મોબાઇલ ડેટા અથવા Wi-Fi સ્વિચ ઓફ કર્યા પછી કોઈપણ મેસેજ વાંચો. મેસેજ વાંચ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર જાઓ અને એપમાંથી લોગ આઉટ કરો. આ પછી ઇન્સ્ટાગ્રામ પર ફરીથી લોગિન કરો. આમ કરવાથી ઈન્સ્ટાગ્રામ પર વાંચેલા મેસેજ સામેની વ્યક્તિના ફોનમાં'seen' થશે નહીં.