Fitness Test : તમારું શરીર સ્વસ્થ છે કે નહીં કેવી રીતે જાણશો ? 6 સંકેત જણાવશે તમારા સ્વાસ્થ્યનો હાલ

શું તમે જાણો છો કે તમારું શરીર એટલુ જ સ્વસ્થ છે કે જેટલું તે ફિટ દેખાય છે કે નહી? ચાલો જાણીએ આવા જ કેટલાક લક્ષણો વિશે, જે સ્વસ્થ અને ફિટ બોડીનો સંકેત આપી શકે છે.

| Updated on: Aug 24, 2024 | 11:34 AM
4 / 7
એનર્જેટિક ફીલિંગઃ- જે લોકો દિવસની શરૂઆતમાં એનર્જેટિક લાગે છે, તેમના સ્વસ્થ રહેવાની શક્યતાઓ પણ ઘણી હદે વધી જાય છે. જો તમારું શરીર સતત થાક અનુભવે છે, તો તમારા શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આથી આવુ શરીર પણ સ્વસ્થ ન કહી શકાય

5 / 7
સંતુલિત શરીરનું વજન- જો તમારું વજન તમારી ઉંમર અને ઊંચાઈ પ્રમાણે સંતુલિત છે, તો તમે સ્વસ્થ શરીરના માલિક છો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સ્થૂળતા અનેક ગંભીર અને જીવલેણ રોગોને આમંત્રણ આપી શકે છે, તેથી શરીરના વજન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે, ઓછા વજન અને વધુ વજન જેવી પરિસ્થિતિઓથી પોતાને બચાવવાનો પ્રયાસ કરો.

6 / 7
તીવ્ર ભૂખ લાગવી : જો તમને યોગ્ય સમયે તીવ્ર ભૂખ લાગે છે તો તે સ્વસ્થ હોવાની નિશાની છે. જો તમને દિવસમાં એકવાર તો તીવ્ર ભૂખ લાગવાનો અહેસાસ થાય છે, તો તેનો અર્થ એ છે કે તમારું સ્વાસ્થ્ય સારું છે. ભૂખ ન લાગવાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.

7 / 7
ક્લીન ત્વચા- તમારા શરીરની સાથે તમારી ત્વચા પણ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે. જો તમારી ત્વચા ખૂબ જ ક્લિન છે તો તમે એક સ્વસ્થ વ્યક્તિ છો. સ્કિન પર ખીલ જેવી સમસ્યા પાચન ક્રીયા ખરાબ હોવાના કારણે થાય છે.