Tech Tips : Facebook પર તમારો Phone નંબર કેવી રીતે છુપાવવો ? જાણો અહીં સરળ ટ્રિક

|

Dec 16, 2024 | 1:40 PM

ત્યારે આવું તમારી સાથે પણ ક્યારેય થયુ છે તો તેનો મીનિંગ એ થાય છે કે ફેસબુક પર લોકો તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે ત્યારે હવે આ સ્થિતિમાં શું કરવું જેથી નંબર નીકળી જાય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ તે મોબાઈલ નંબર જોઈ ના શકે. આ સરળ ટ્રિકથી તમે તમારા ફેસબુકમાં સેવ રહેલો તમારો મોબાઈલ નંબર હટાવી કે છુપાવી શકો છો.

1 / 7
આજે મોટાભાગના લોકો Instagram અને  Facebookનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં તમારી ગોપનીયતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ માટે મોટાભાગના લોકો પોતાના પાસવર્ડ ચેન્જ કરતા રહે છે જેથી કોઈ તેમનું અકાઉન્ટ હેક ન કરી શકે, પણ શું તમે નોટિસ કર્યું છે કે લોકો ફેસબુક પરથી તમારો નંબર શોધી તમને મેસેજ કરતા હોય છે.

2 / 7
ત્યારે આવું તમારી સાથે પણ ક્યારેય થયુ છે તો તેનો મીનિંગ એ થાય છે કે ફેસબુક પર લોકો તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે ત્યારે હવે આ સ્થિતિમાં શું કરવું જેથી નંબર નીકળી જાય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ તે મોબાઈલ નંબર જોઈ ના શકે. આ સરળ ટ્રિકથી તમે તમારા ફેસબુકમાં સેવ રહેલો તમારો મોબાઈલ નંબર હટાવી કે છુપાવી શકો છો.

ત્યારે આવું તમારી સાથે પણ ક્યારેય થયુ છે તો તેનો મીનિંગ એ થાય છે કે ફેસબુક પર લોકો તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે ત્યારે હવે આ સ્થિતિમાં શું કરવું જેથી નંબર નીકળી જાય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ તે મોબાઈલ નંબર જોઈ ના શકે. આ સરળ ટ્રિકથી તમે તમારા ફેસબુકમાં સેવ રહેલો તમારો મોબાઈલ નંબર હટાવી કે છુપાવી શકો છો.

3 / 7
સૌથી પહેલા તમારુ Facebook ઓપન કરો અહીંથી તમારા Profile પર જાવ.

4 / 7
અહીં તમને તમારા Profileની નીચે detailsનું ઓપ્શન દેખાશે તેમાં આપેલું see Your About Info પર ક્લિક કરો

5 / 7
અહીં તમને નીચે સ્ક્રોલ કરતા Contact Info મળશે અહીં તમે જોઈ શકો છો કે તમારો મોબાઈલ નંબર બતાવશે

6 / 7
અહીં તમને દેખાતા તમારા મોબાઈલ નંબરની સાઈડમાં કે ઉપર તરફ Editનું ઓપ્શન મળી જશે

7 / 7
હવે  Editમાં જતા તમને 3 ઓપ્શન મળશે જેમાં Public, Friends અને Only meના ઓપ્શન દેખાશે. ત્યારે તમારા મોબાઈલ નંબરને છુપાવા તમારે Only meનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આમ તમારા ફેસબુકમાં દેખાતો મોબાઈલ નંબરને હવે તમારા સિવાય કોઈ નહીં જોઈ શકે.

Published On - 1:34 pm, Mon, 16 December 24

Next Photo Gallery