Para Commando : ભારતીય સેનામાં પેરા કમાન્ડો કેવી રીતે બનવું? જાણો ભણતર અને ભરતી પ્રક્રિયા

How to become a Para Commando? : પેરા કમાન્ડો બનવા માટે પસંદગી પ્રક્રિયા 3 મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડે છે.

| Updated on: Feb 03, 2025 | 12:52 PM
4 / 8
ભારતીય સેનાના સૈનિકો કે જેઓ પેરા રેજિમેન્ટમાં જોડાવા માંગતા હોય તેઓએ સ્વયંસેવક તરીકે અરજી કરવાની રહેશે. આ માટે તેઓએ કમાન્ડિંગ ઓફિસર પાસેથી ભલામણ લેવી પડે છે.

5 / 8
પેરા કમાન્ડો ફોર્સમાં જોડાવા માટે એક સૈનિક માટે પેરાટ્રૂપર ટેસ્ટ પાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ વિના તમે તાલીમ માટે અરજી કરી શકતા નથી.

6 / 8
પેરા કમાન્ડો બનવા માટે પસંદગી પ્રક્રિયા 3 મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડે છે. 95% સૈનિકોને તાલીમ દરમિયાન અયોગ્ય જાહેર કરવામાં આવે છે.

7 / 8
તેઓ આગ્રાની એરફોર્સની પેરા ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેન કરવામા આવે છે, કોચીની નેવલ ડાઇવિંગ સ્કૂલમાં પાણીમાં લડવાની તાલીમ પણ આપવામાં આવે છે.

8 / 8
તાલીમ દરમિયાન, દિવસની શરૂઆત 60 થી 65 કિગ્રા શરીરના વજન અને 20 કિલોમીટરની દોડથી થાય છે. પેરા કમાન્ડોને પેરાશૂટ વડે ઓછામાં ઓછા 50 કૂદકા મારવા જરૂરી છે.