એક માણસને 3-4 દિવસ ચાલે એટલું પાણી એક જ ઘૂંટમાં પી જાય છે હાથી

|

Jun 05, 2024 | 3:46 PM

હાથીને પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી માનવામાં આવે છે, તેના વિશાળ શરીરને કારણે તેને ખોરાક અને પાણી બંને વધુ જોઈએ છે, પરંતુ શું તમે જાણો છો કે હાથી એક ઘૂંટમાં કેટલું પાણી પીવે છે ? આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

1 / 5
હાથીને પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી માનવામાં આવે છે, તેના વિશાળ શરીરને કારણે તેને ખોરાક અને પાણી બંને વધુ જોઈએ છે, પરંતુ શું તમે જાણો છો કે હાથી એક ઘૂંટમાં કેટલું પાણી પીવે છે ?

2 / 5
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ હાથી માત્ર એક ઘૂંટમાં 14 લીટર પાણી પી લે છે. જે એક વ્યક્તિને 3 થી 4 દિવસ સુધી ચાલી શકે છે.

3 / 5
જો આપણે એક દિવસની વાત કરીએ તો આ મહાકાય પ્રાણી એક દિવસમાં 50 થી 60 લીટર પાણી પીવે છે. ગરમ વિસ્તારોમાં હાથીને વધુ પાણીની જરૂર પડે છે.

4 / 5
આ સિવાય જો આપણે ખોરાકની વાત કરીએ તો હાથી એક સમયે 150 કિલોથી વધુ ખોરાક ખાય છે. જે તેનો સામાન્ય આહાર છે.

5 / 5
જ્યારે હાથીને ખૂબ ભૂખ લાગે છે, ત્યારે તે એકસાથે લગભગ 300 કિલો ખોરાક ખાય છે. હાથીનો ખોરાક મોસમ અને તેમની આદતો પર આધાર રાખે છે. હાથી એ શાકાહારી પ્રાણી છે.

Published On - 3:42 pm, Wed, 5 June 24

Next Photo Gallery