Gold Price: હજુ કેટલું મોંઘુ થશે સોનું ? એક્સપર્ટે કહ્યું હાલ ભાવમાં ઘટાડાની કોઈ જ શક્યતા નથી

તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 4,000 રૂપિયા અથવા 3.81 ટકાનો વધારો થયો છે.

| Updated on: Sep 08, 2025 | 11:42 AM
4 / 7
તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 4,000 રૂપિયા અથવા 3.81 ટકાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 4,000 રૂપિયા અથવા 3.81 ટકાનો વધારો થયો છે.

5 / 7
"ટેકનિકલ ચાર્ટ જબરદસ્ત ખરીદીનો સંકેત આપી રહ્યા છે અને થોડી નફાની બુકિંગ થઈ શકે છે. છતાં પણ વલણ સકારાત્મક રહે છે અને MCX પર તે 1,10,000-1,12,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વધવાની શક્યતા છે.

6 / 7
દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ 1200 રૂપિયા વધીને 1,07,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. આ ઉપરાંત, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ શુક્રવારે 900 રૂપિયા વધીને 1,07,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

7 / 7
નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતાઓ જણાઈ રહી નથી. પણ સોનાના ભાવ આગામી સમયમાં અત્યાર કરતા પણ વધી જશે તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયામાં સોનાના ભાવ 1,10,000થી 1,12,00 સુધી વધી શકે છે.