Ambani School Fees : આખરે કેટલી છે ધીરુભાઈ અંબાણી સ્કૂલની ફી ? સામાન્ય લોકો માટે કેટલી મોંઘી જાણો અહીં

Dhirubhai Ambani International School Fees: સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોટાભાગે સેલિબ્રિટિના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ શાળામાં તમારા બાળકોને ભણાવવા છે તો જાણો કેટલી છે ત્યાની ફી?

| Updated on: Jan 02, 2025 | 12:34 PM
4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફીની વાત કરીએ તો. આ શાળામાં અરજી ફી – રૂ. 5000, વાર્ષિક ફી – રૂ. 1,70,000 છે. એટલે કે જો તમારુ બાળક LKG થી ધોરણ 7 સુધીનો અભ્યાસ કરે છે તો તેની ફી તમારે 1,70,000 રૂપિયા ચૂકવવી પડશે.

5 / 6
જ્યારે ધોરણ 8 થી 10ના ICSE વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી - રૂ 1,85,000 છે. આ સાથે વર્ગ 8 થી 10 માટે IGCSE વાર્ષિક ફી - રૂ 5.9 લાખ IBDP બોર્ડની ધોરણ 11 અને 12ની વાર્ષિક ફી 9.65 લાખ રૂપિયા છે. વધારે જાણકારી તમે શાળા વેબસાઈટ પર આપેલ ફોન નંબર પર કોલ કરી મેળવી શકો છો. આ માત્ર કોર્ષ ફી છે ઓવર ઓલ ખર્ચો 2,000,000 સુધીનો થઈ શકે છે

6 / 6
DAIS ના ઘણા વિદ્યાર્થીઓએ વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. આકાશ અંબાણી, ઈશાન ધવન અને શ્લોકા મહેતા અંબાણી કેટલાક પ્રખ્યાત નામ છે. ખુશી કપૂર, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, સુહાના ખાન, આર્યન ખાન, સારા તેંડુલકર, અર્જુન તેંડુલકર, ન્યાસા દેવગન, અનન્યા પાંડે જેવી ઘણી હસ્તીઓના બાળકો પણ અહીં ભણ્યા છે.