
પ્લેનમાં દારૂ પીવાની વાત કરીએ તો કોઈપણ એરલાઈન્સ ડોમેસ્ટિક ફ્લાઈટમાં પેસેન્જરોને દારૂ પીરસતી નથી. આલ્કોહોલ સર્વ કરવાની સુવિધા માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઉપલબ્ધ છે.

દિલ્હી મેટ્રોમાં દારૂ લઈ જવાની દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ પરવાનગી આપી છે. મેટ્રોમાં તમે બે સીલબંધ દારૂની બોટલો લઈ જઈ શકો છો, પરંતુ તમે મેટ્રોમાં દારૂ પી શકતા નથી. મેટ્રો સ્ટેશન પરિસરમાં અને ટ્રેનમાં આલ્કોહોલનું સેવન કરનારા મુસાફરો સામે એક્સાઇઝ એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. (image - Pexels)
Published On - 6:42 pm, Thu, 22 February 24