AC સતત કેટલા કલાક ચલાવવું જોઈએ? આ જાણી લેજો

|

Apr 02, 2025 | 1:51 PM

AC Tips And Tricks: AC કેટલા કલાલ ચલાવવું જોઈએ તે અંગે જો તમે પણ જાણવા માંગતા હોવ તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 7
હાલમાં દેશમાં ગરમીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો ACનો સતત ઉપયોગ કરી રહ્યા છે. જો કે, લાંબા સમય સુધી સતત  ACનો ઉપયોગ કરવો જોખમી છે. આમ કરવાથી ACમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.

2 / 7
ત્યારે ACને સતત કેટલા કલાક ચલાવી શકાય તેને લઈને દરેકના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવતો હોય છે.

3 / 7
ત્યારે AC કેટલા કલાલ ચલાવવું જોઈએ તે અંગે જો તમે પણ જાણવા માંગતા હોવ તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

4 / 7
ACના ઉપયોગને લઈને કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી પણ જો નિષ્ણાતોનું માનીએ તો તમે 10 થી 12 કલાક સતત AC નો ઉપયોગ કરી શકો છો.

5 / 7
જો તમે 10 થી 12 કલાક સુધી સતત AC નો ઉપયોગ કરો છો તો તેને થોડા સમય માટે બંધ કરવું પણ જરુરી છે. એટલે કે જો તમે દિવસે કે રાતે 10 12 કલાલ AC સતત ચલાવો છો તો પછી થોડા સમય માટે ACને બંધ કરી દો.

6 / 7
પણ આનાથી વધુ સમય સુધી AC નો સતત ઉપયોગ કરો છો, તો AC ખરાબ થવાની શક્યતા તો વધી જ જાય છે તે સાથે વીજળીનું બિલ પણ વધી જાય છે.

7 / 7
આ સિવાય તમે AC નો ઉપયોગ કરતી વખતે થોડા કલાકો માટે તેને બંધ કરી શકો છો. આમ કરવાથી AC કોમ્પ્રેસરને આરામ મળશે. આનાથી ACનું આયુષ્ય વધશે

Next Photo Gallery