7મે એ નિફટી કેટલા પોઈન્ટ તૂટશે ? તૂટ્યા બાદ ક્યારે કરશે વાપસી જાણો

સતત વેચાણના દબાણ વચ્ચે મંગળવારે નિફ્ટી દિવસના નીચલા સ્તરે બંધ થયો. ટેકનિકલ સૂચકાંકો અને વિકલ્પ ડેટાના આધારે, આગામી દિવસો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે

| Updated on: May 06, 2025 | 5:29 PM
4 / 9
ટેકનિકલ સૂચકાંકોના મતે RSI અને ટ્રુ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (TSI) બંને નીચે તરફના ઢાળમાં છે - આ બજારની નબળાઈ દર્શાવે છે. સ્ટોકાસ્ટિક RSI ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશી ગયો છે, જે ટૂંકા ગાળામાં બાઉન્સ બેક સૂચવે છે. નિફ્ટી દિવસના નીચલા સ્તર પર બંધ થયો, જે છેલ્લા કલાકમાં વેચવાલીનું પ્રભુત્વ દર્શાવે છે.

5 / 9
ઓપ્શન ચેઇન ડેટાનું વિશ્લેષણ મુજબ 08 મે એક્સપાયરીમાં Max Pain: 24400 PCR Ratio: 0.78 → નબળાઈની પુષ્ટિ કરે છે Call Writing ડોમિનન્ટ સ્ટ્રાઇક્સ: 24400, 24450, 24500 Put Writersની રેન્જ: 24300 અને 24000. ગેપ-ડાઉન ઓપનિંગના કિસ્સામાં, બજાર 24000–24150 સુધી ઘટી શકે છે. ટ્રેન્ડ રિવર્સલ પહેલાં નીચા સ્તરનું પરીક્ષણ શક્ય છે.

6 / 9
15 મે એક્સપાયરી મુજબ  Max Pain: 24750 PCR Ratio: 1.14 → બુલિશ બાયસ Put Writing: 24000થી નીચે સ્ટ્રાઇક પર મજબૂત *Call Side Resistance: નબળો દેખાય રહ્યો છે. જો અહીં નિફ્ટી 24000–24150 નો સપોર્ટ ધરાવે છે, તો આવતા અઠવાડિયા સુધીમાં 24700–24900 સુધી પુલબેક રેલી શક્ય છે.

7 / 9
રોકાણકારો અને વેપારીઓ માટે 7 અને 8 મે માટે ટિપ્સ એ રહેશે કે આ સમય બુલિશ પોઝિશન ટાળો. પુટ ખરીદદારોએ સાવધ રહેવું જોઈએ - અસ્થિરતા વધી શકે છે.

8 / 9
જ્યારે 9થી 15 મે જો  24000–24150નો સપોર્ટ મળે તો CE વિકલ્પમાં તકો શોધો. પરંતુ એન્ટ્રી પહેલાં વોલ્યુમ અને VWAP કન્ફર્મેશન મહત્વપૂર્ણ છે.

9 / 9
નિફ્ટીએ હાલમાં નબળાઈ દર્શાવી છે, પરંતુ ટેકનિકલ ઓવરસોલ્ડ સ્થિતિઓ અને પુટ રાઇટિંગ સ્પષ્ટપણે સૂચવે છે કે બજારમાં પુલબેકની શક્યતા હોઈ શકે છે. 24000 એક નિર્ણાયક સ્તર હશે - કાં તો અહીંથી ઊંડાઈ વધશે, અથવા તીવ્ર વાપસી શરૂ થઈ શકે છે.