AC Tips: AC માં પાણી ક્યાંથી આવે છે? જાણો તેની પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે?

AC Tips: એર કન્ડીશનરની અંદર એક એવો હિસ્સો હોય છે જેને ઈવેપોરેટર કોઈલ (Evaporator Coil) કહેવામાં આવે છે. આ કોઈલ અત્યંત ઠંડી હોય છે.

| Updated on: Jun 22, 2026 | 2:14 PM
1 / 6
ગરમીની સિઝનમાં જ્યારે AC સતત ચાલે છે તો લોકોની નજર તેમાંથી નીકળનારા પાણી પર પડે છે. અનેક લોકોને લાગે છે કે AC ની અંદર કોઈ પાણીની ટાંકી હોય છે કે તેમા બહારથી પાણી નાખવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે AC  માં આવનારુ પાણી બહાર થી નહીં પરંતુ એક ખાસ વૈજ્ઞાનિક પ્રોસેસનું પરિણામ હોય છે. આવો સમજીએ AC માં પાણી ક્યાંથી આવે છે

2 / 6
આપણી આસપાસ રહેલી હવામાં કેટલીક માત્રામાં ભેજ હોય છે. ઠંડી ઋતુ હોય ક ગરમ, હવામાં પાણીની અંદર અત્યંત નાના-નાના કણો હોય છે જેને આપણે નરી આંખે નથી જોઈ શક્તા. જ્યારે AC માં ગરમ હવાને તેની અંદર ખેંચે છે ત્યારે આ હવામાં રહેલી નમી આગળ જઈને પાણીમાં ફેરવાઈ જાય છે.

3 / 6
AC ની અંદરનો એક હિસ્સો જેને ઈવોપોરેટર કોઈલ કહેવામાં આવે છે, આ કોઈલ અત્યંત ઠંડી હોય છે. જ્યારે રૂમમાં ગરમ હવા આ ઠંડી કોઈલ સાથે ટકરાય છે તો હવામાં રહેલ ભેજ કન્ડેન્સ થઈને પાણીની બુંદોમાં ફેરવાઈ જાય છે.

4 / 6
આ પ્રોસેસ બિલકુલ એવી જ હોય છે જેવી ઠંડા પાણીની બોટલને બહાર રાખવાથી તેની સપાટી પર પાણીની બુંદો જામી જાય છે. વાસ્તવમાં આ પાણી બોટલની અંદરથી નથી બહાર આવતુ પરંતુ આસપાસની હવામાં રહેલી નમી માંથી બને છે.

5 / 6
Condensation  પ્રોસેસના કારણે બનનારુ પાણી AC ની અંદર રહેલા ડ્રેન પેનમાં એક્ઠુ છાય છે. જે બાદ એ ડ્રેન પાઈપ દ્વારા બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે સ્પિલટ AC ના આઉટડોર યુનિટની પાસે પાણી ટપક્તુ જોવા મળે છે.

6 / 6
 જો આ પાઈપ બંધ હોય તો પાણી બહાર નીકળવાને બદલે AC ની અંદર જમા થઈ શકે ચે જેનાથી લીકેજ ની સમસ્યા પણ થઈ શકે છે. વરસાદ કે ભેજવાળા વાતાવરણ દરમિયાન AC માંથી વધુ પાણી નીકળે છે. તેનુ કારણ એ છે કે એ સમયે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. AC ને હવામાં રહેલા ભેજને પાણીમાં ફેરવવુ પડે છે આથી જ ડ્રેન પાઈપમાંથી વધુ પાણી બહાર આવે છે.

Follow Us