Home Remedies: કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલું ઉપચાર

|

Jun 07, 2022 | 9:04 PM

કબજિયાતની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા છે. તમે પણ જીવનમાં આ કબજિયાતની સમસ્યાનો સામનો કર્યો હશે. આ કબજિયાતને કારણે પાચનની સમસ્યાઓ, માથામાં દુખાવો અને પેટમાં ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કબજિયાતમાંથી રાહત મેળવા માટેના કેટલાક ઘરેલૂ ઉપાયો.

1 / 5
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતને કારણે માથાનો દુખાવો, ઉબકા, પેટમાં ગેસ અને પાચનની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વિવિધ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

2 / 5
પાલક - પાલકમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે.

3 / 5
દહીં - દહીં આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. દહીં કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

4 / 5
લીંબુ પાણી - લીંબુમાં વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે. લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે સવારે લીંબુ પાણી પી શકો છો. તે કબજિયાતની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

5 / 5
પૂરતું પાણી પીઓ - દરરોજ પૂરતું પાણી પીઓ. દરરોજ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. લીંબુ અને કાળું મીઠું નાખીને સવારે ખાલી પેટ તેને હૂંફાળું પીવું જોઈએ તેનાથી તમને કબજિયાતમાંથી રાહત મળશે.

Next Photo Gallery