ઘરમાં AC લગાવવાનું નથી બજેટ? તો આ સ્માર્ટ રીતથી તમારા ઘરને રાખો બરફ જેવું ઠંડુ

જો તમારા ઘરમાં AC નથી અને તમે તમારા ઘરને ઠંડુ રાખવા માંગો છો તે આ દેશી રીત તમને કામ ગાલી શકે છે.

| Updated on: Mar 24, 2026 | 10:51 AM
1 / 6
જોવા જઈએ તો AC ગરમીથી બચવાનો સૌથી સરળ રસ્તો લાગે છે, દરેક વ્યક્તિ તે ખરીદવાનું અફોર્ડ નથી કરી શકતી. પહેલા તો તેને ખરીદવા અને ઇન્સ્ટોલ કરવાનો ભારે ખર્ચ આવે છે, ત્યારબાદ દર મહિને આવતા વીજળી બિલનો બોજ વધી જાય છે. વધુમાં, ભાડાના મકાનમાં રહેતા અથવા વારંવાર સ્થળાંતર કરતા લોકો માટે, AC ઇન્સ્ટોલ કરવું અને પછી અનઇન્સ્ટોલ કરવું ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. આ જ કારણ છે કે લોકો હવે એવા વિકલ્પો શોધી રહ્યા છે જે સસ્તા અને અસરકારક બંને. જો તમારા ઘરમાં AC નથી અને તમે તમારા ઘરને ઠંડુ રાખવા માંગો છો તે આ દેશી રીત તમને કામ ગાલી શકે છે. (ફોટો ક્રેડિટ-Whisk AI)

2 / 6
એર કુલર: જો તમે ACના ખરીદી શકતા હોવ તો કુલર એક સારો ઓપ્શન છે. મધ્યમ વર્ગનો સુપરહીરો ભારતમાં, એર કુલર આજે પણ અતિ લોકપ્રિય છે. તે સસ્તા, જાળવવામાં સરળ અને ખુબ ઓછી વીજળી વાપરે છે. તે ઘરમાં બરફ જેવી ઠંડક પ્રદાન કરે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
 પંખા સાથે ઘરમાં ભીના પડદા- પંખો ઘરમાં રાહત આપે છે પણ જો તેમ છત્તા તમને લાગતુ હોય કે પંખો ગરમ હવા ફેંકે છે તો ઘરમાં ભીનો રુમાલ કે પડદો લગાવી પંખો ચાલુ કરો છો તો તેનાથી ઘરમાં બરફ જેવી ઠંડકનો અનુભવ થાય છે અને ગરમીમાં રાહત પણ મળે છે.  આ પડદા તમે બારી સાઈડ પણ લગાવી શકો છો જેનાથી બારીમાંથી આવતી હવા ઠંડક આપે છે. (ફોટો ક્રેડિટ-Whisk AI)

4 / 6
એક્ઝોસ્ટ ફેન: કેટલીકવાર, હવા સ્થિર થઈ ગઈ હોવાથી રૂમ ગરમ હવા લાગ્યા કરે છે તેના કારણે ગૂંગળામણ જેવું લાગે છે. આવા કિસ્સાઓમાં, એક્ઝોસ્ટ ફેન ગરમ હવાને બહાર કાઢવાનું કામ કરે છે, ઘરના કોઈપણ રૂમમાં એક્ઝોસ્ટ ફેન ઇન્સ્ટોલ કરી શકો છો જે રુમની ગરમ હવાને બહાર ફેંકી દેશે.  (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
પોર્ટેબલ AC: જો તમે ઇન્સ્ટોલેશનની ઝંઝટ ટાળવા માંગતા હો, તો પોર્ટેબલ AC એક ઉત્તમ વિકલ્પ છે. આ યુનિટ્સ એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવા માટે સરળ છે. જ્યારે તે એર કુલર કરતાં વધુ ખર્ચાળ છે અને વધુ વીજળી વાપરે છે, તે ભાડૂઆતો માટે ખૂબ જ વ્યવહારુ પસંદગી હોઈ શકે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6
કુલરમાં બરફ મૂકો: જો તમારા ઘરે કુલર હોય તો તમે ઠંડક વધારવા કુલરમાં બરફના ગાંગડા મૂકો. જેમ જેમ બરફનું ઠંડુ પાણી કુલરમાં વહે છે, તેમ તેમ તેમાંથી નીકળતી ઠંડી હવા તમને નોંધપાત્ર રાહત આપશે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

Follow Us