ભયાનક આગ લાગતા હોલિવુડ સ્ટાર ઘર છોડીને ભાગી રહ્યા છે, જુઓ ફોટો

|

Jan 09, 2025 | 2:59 PM

લોસ એન્જલસમાં લાગેલી આગ હોરર ફિલ્મ જેટલી ભયાનક છે, આ આગ હોલિવુડ સ્ટારના ઘરો સુધી પહોંચી છે. લોકો પોતાની કાર છોડીને બૂમો પાડતા ભાગી ગયા રહ્યા છે,

1 / 8
લોસ એન્જલસના જંગલમાં આગ એટલી ભયાનક લાગી છે કે, જેના કારણે ઓસ્કર નોમિનેશનના મતદાનની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મતદાન જે 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી યોજાવાનું હતું, તે હવે 14 જાન્યુઆરી સુધી યોજાશે.

2 / 8
સીએનએનના અહેવાલ મુજબ, લોસ એન્જલસ કાઉન્ટીમાં ભારે પવનને કારણે લાગેલી આગમાં અંદાજે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહત્વની વાત તો એ છે કે, હોલિવુડ સ્ટાર પણ પોતાનું ઘર છોડી ભાગી રહ્યા છે.

3 / 8
આ ભયાનક આગમાં અનેક સ્ટારના ઘર બળીને ખાખ થયા છે. જેમાં એડમ બ્રૉડી અને તેની પત્ની લીટન મેસ્ટર, અન્ના ફારિસ અને રિયલિટી ટીવી સ્ટાર જોડી હેઈડી મોંટેગ અને સ્પેન્સર પ્રેટનું ઘર પણ સામેલ છે.

4 / 8
 પેસિફિક પેલિસેડ્સની સાથે એક પહાડી વિસ્તાર છે જ્યાં પહાડી સેલિબ્રિટીના ઘરો આવેલા છે અને ખૂબ જ લોકપ્રિય છે. ભયાનક આગના ફેલાવાને કારણે લોકો પોતાના ઘરનો સામાન છોડી ભાગી રહ્યા છે.તો કેટલાક લોકો ગાડીઓ છોડી પગપાળા ઘરથી નીકળી રહ્યા છે.

5 / 8
 હોલિવુડમાં કામ કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે, આગ ફેલાવવાના સમાચાર સાંભળતા તે કામમાંથી પરત આવ્યો છે. તેમણે પોતાની કાર પણ છોડી દીધી છે. ઘરેથી તેમની બિલાડીને લઈ સુરક્ષિત સ્થાને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક સળગતી વૃક્ષ તેના પર પડ્યું હતુ.

6 / 8
તેણે કહ્યું કે તે દર્શ્ય ડરામણું હતું. આ કોઈ હોરર ફિલ્મથી ઓછું નથી. "હું ચીસો પાડતી શેરીમાં દોડી રહી હતી," મહિલાએ કહ્યું. સલામત સ્થળોએ જઈ રહેલા લોકો ચીસો પાડતા પણ જોવા મળ્યા હતા.

7 / 8
 ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, પેસિફિક પેલિસેડ્સ જેનિફર એનિસ્ટન, બ્રેડલી કૂપર, ટોમ હેન્ક્સ, રીસ વિથરસ્પૂન, એડમ સેન્ડલર અને માઈકલ કીટન જેવી હોલીવુડ સેલિબ્રિટીઓનું ઘર છે. લોકો અહીંથી લોસ એન્જલસની બહાર આવેલા ટોપાંગા કેન્યોન તરફ જઈ રહ્યા છે.

8 / 8
 રિપોર્ટ મુજબ ઓસ્કારના અન્ય સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે,

Next Photo Gallery