Holi 2023 : આ વર્ષે ધૂળેટીની પાર્ટીમાં સામેલ થવાનો છે પ્લાન? તો ટ્રાય કરો આ ટ્રેન્ડી આઉટફિટ્સ

|

Feb 25, 2023 | 10:01 AM

જો તમે ધૂળેટી પાર્ટી માટે શ્રેષ્ઠ કપડા શોધી રહ્યા છો, તો તમે આ આઉટફિટ્સ માટેના વિચારો લઈ શકો છો. આ આઉટફિટમાં તમે ખૂબ જ શાનદાર અને સ્ટાઇલિશ દેખાશો.

1 / 5

ધૂળેટીમાં રંગોને કારણે કપડા ઘણા ખરાબ થતા હોય છે. તેથી લોકો પોતાના આઉટફિટ્સ પસંદ કરવામાં ધ્યાન રાખતા હોય છે. આ ધૂળેટી પર તમે નીચે મુજબના સ્ટાઈલિશ ટ્રેન્ડી આઉટફિટ પસંદ કરી શકો છો.

2 / 5
તમે ધૂળેટી માટે પરંપરાગત સફેદ કુર્તા પહેરી શકો છો. તમે ડેનિમ શોર્ટ્સ અથવા જીન્સ સાથે સફેદ કુર્તા પહેરી શકો છો. તેની સાથે ક્લોઝ ટો ફૂટવેર, સનગ્લાસ પહેરી શકો છો.

3 / 5
ઓફ વ્હાઇટ સાડી સાથે તમે બ્રાઇટ કલરનું બ્લાઉઝ સ્ટાઇલ કરી શકો છો. ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને આરામદાયક કોલ્હાપુરી ચપ્પલ સાથે દેખાવને પૂર્ણ કરો.

4 / 5
તમે બાઇકર શોર્ટ્સ પણ પહેરી શકો છો. તમે તેની સાથે ક્રોપ ટી-શર્ટ અથવા ટાઈ-ડાઈ ટી-શર્ટ પણ જોડી શકો છો. ક્રોસ બેગ અને સ્નીકર્સ સાથે દેખાવ પૂર્ણ કરો.

5 / 5
તમે ધૂળેટીના અવસર પર મોટા કદના ટી-શર્ટ પણ લઈ શકો છો. આ શર્ટમાં તમે ખૂબ જ શાનદાર દેખાશો. તમે તેની સાથે બેલ્ટ, સફેદ સ્નીકર્સ અને સ્ટડ ઇયરિંગ્સ પહેરી શકો છો.

Next Photo Gallery