કાશ્મીરથી લદ્દાખ સુધી થઈ રહી છે ભારે બરફ વર્ષા, દ્રાસમાં તાપમાનમાં -20.8 ડિગ્રી સુધી પહોંચ્યુ

|

Jan 03, 2023 | 10:50 PM

ગુજરાત સહિત આખા ભારતમાં લોકો શીત લહેરનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે જ કાશ્મીરથી લઈને લદ્દાખ સુધી બરફ વર્ષાને કારણે સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.

1 / 5
આખા ભારતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ઠંડીનો પ્રકોપ કેટલાક રાજ્યોમાં ધીરે ધીરે વધી રહ્યો છે. કશ્મીરથી લઈને લદ્દાખ સુધી સ્થાનિક અને યાત્રીઓની બરફવર્ષાને કારણે તકલીફ વધી છે.

2 / 5
શ્રીનગરમાં તાપમાન -4.4, પહેલગામમાં -7.2 ડિગ્રી પર પહોંચ્યુ છે. ગુલમર્ગમાં તાપમાન -9.2, લેહમાં -14 જ્યારે દ્રાસમાં તાપમાન -20.8 ડિગ્રી થયુ છે.

3 / 5
કશ્મીરમાં હાલમાં ચિલ્લઈ કલાનો સમય ચાલી રહ્યો છે. તેના 40 દિવસના સૌથી મુશ્કેલ હોય છે કારણે કે આ દરમિયાન સૌથી વધારે બરફવર્ષા થાય છે. 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી વચ્ચે ચિલ્લઈ કલાનો સમય હોય છે.

4 / 5
હવામાન વિભાગ અનુસાર આવનારા કેટલાક દિવસોમાં થોડા ગરમ દિવસો અને ઠંડી રાતનો અનુભવ થશે.

5 / 5
પંજાબ અને હરિયાણામાં પણ આજે શીત લહેરનો પ્રકોપ જોવા મળ્યો હતો. જેને કારણે લોકોએ તાપણાનો સહારો લેવો પડયો હતો.

Next Photo Gallery