
કયાકે પાણી પીવું જોઈએ ? - સૂવાના લગભગ 1 કે 2 કલાક પહેલાં પાણી પીવો અને જેથી કરીને જો તમારે પેશાબ કરવો પડે તો તે કર્યા પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમારી રાતની ઊંઘ પર કોઈ અસર નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો.

પાણી ક્યા સમયે ન પીવું જોઈએ ? - ભોજન કર્યાના તરત પછી અને ચા પીધા પછી કે ફળ ખાદ્યા પછી પાણી પીવું જોઈએ નહીં. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)