Health Tips : સવારે ઉઠતાની સાથે જ આવે છે કડવા ઓડકાર ? જાણો તેના મુખ્ય કારણો અને ઘરેલું ઉપાયો

શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ મોઢામાં કડવો સ્વાદ આવે છે? શું તે ફક્ત રાતના ભોજનની અસર છે કે તમારા પેટમાં કંઈક ગડબડ છે? ચાલો અહીં જાણીએ.

| Updated on: Nov 09, 2026 | 11:05 AM
1 / 8
સવારે ઊંઘ ખુલતાની સાથે મોંઢામાં કડવો સ્વાદ આવતો હોય છે. તો દર વખતે ખાવામાં કોઈ ગડબડ થઈ હોય તે સમજી નજર અંદાજ ના કરતા. એક રિસર્ચ મુજબ આ કેટલીક વખત પેટમાં બનનારું એસિડ હોય છે. જે રાત્રે અન્નનળી દ્વારા ગળા અથવા મોં સુધી પહોંચી શકે છે.

2 / 8
લાળનો અભાવ અને દાંતની સમસ્યાઓ પણ આ સમસ્યાનું કારણ બની છે. મહત્વપૂર્ણ છે કે, જો આવું વારંવાર થાય છે, તો તેનું મૂળ કારણ સમજવું મહત્વપૂર્ણ છે. ચાલો સવારે ખાટા સ્વાદના કારણો અને તેને કેવી રીતે અટકાવવા તેના વિશે જાણીએ

3 / 8
જો તમને પણ સવાર સવારમાં મોંઢામાંથી કડવો સ્વાદ આવી રહ્યો છે. તો તેને નજરઅંદાજ કરતા નહી.કારણ કે, તે તમારા માટે નુકસાન કારક બની શકે છે. સવારે મોંઢામાં ખાટા સ્વાદ આવવાનું કારણ એસિડ રિફ્લક્સ છે. જેમાં પેટનું એસિડ અથવા ભોજનના કેટલાક અંશ પરત અન્નનળીમાં સામે આવવા લાગે છે. જો આ સમસ્યા વધારે રહે તો ડોક્ટરની મુલાકાત લો.

4 / 8
સાંજે જમ્યા પછી તરત સુઈ જવાથી એસિડ રિફ્લ્કસની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને ભારે ખોરાક, મસાલેદાર ફુડ ખાધા પછી આવું થવાની આશંકા વધારે રહે છે. આ માટા સાંજે જમ્યા અને સુવા વચ્ચે અંદાજે 3 કલાકનું અંતર રાખો.

5 / 8
ઊંઘ દરમિયાન લાળનું ઉત્પાદન કુદરતી રીતે ઘટે છે. લાળ મોંને ભેજયુક્ત રાખવામાં અને ખોરાકના કણોને સાફ કરવામાં મદદ કરે છે. લાળનો અભાવ સવારે શુષ્કતા, સ્વાદમાં ફેરફાર અને ખરાબ શ્વાસનું કારણ બની શકે છે. ડિહાઇડ્રેશન, અને અમુક દવાઓ પણ મોઠું સુકાવવાનું કારણ બની શકે છે.

6 / 8

7 / 8
આ માટે ઉપાયો જાણીએ તો. સવારે ઉઠી પાણીથી મોઢું સાફ કરો અને પર્યાપ્ત માત્રામાં પાણી પીઓ. સુતા પહેલા 3 કલાક ભોજન લો. ચા, કોફી,મસાલેદાર અને વાસુ ખોરાકથી આ લક્ષણો વધી શકે છે. તેનું સેવન ઓછું કરવું. વધારે સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરો.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.