Health Tips : જો તમે રાત્રે વધેલી રોટલીને સવારે ફેંકી દો છો, તો આવી ભૂલ ન કરતા, વાસી રોટલી સ્વાસ્થ માટે ફાયદાકારક
રૂપિયા ખર્ચીને જ સારું સ્વાસ્થ્ય કે ફીટ બોડી મેળવી શકાય તેવું કોણે કહ્યુ. ઘરે જ નાના-નાના ફંડાને અનુસરીને પણ તમે સ્વાસ્થ્ય સુધારી શકો છો. વાસી રોટલી ખાતા પહેલા તમારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલી 12થી 16 કલાકથી વધુ સમય પહેલા બનેલી ન હોવી જોઈએ.
જે વ્યક્તિને પેટસંબંધી સમસ્યાઓ રહે છે તે લોકોએ વાસી રોટલી સાથે દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit : www.hillregionalhospital.com)
5 / 5
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તે લોકોએ વાસી રોટલીની સાથે ઠંડું દૂધ લેવું જોઈએ.તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit : foolproofliving.com)