અચાનક ઈંડાનું સેવન કરી દીધું છે બંધ ? તો શરીરમાં દેખાશે આ ફેરફાર

|

Sep 22, 2022 | 11:05 PM

Eggs : કેટલાક લોકો ઈંડા ખાવાના શોખીન હોય છે. પણ તેઓ લાંબા સમય પછી કોઈ કારણસર ઈંડા ખાવાનું છોડી દેતા હોય છે. તેના કારણે તેમના શરીરમાં કેટલાક ફેરફાર પણ થાય છે. ચાલો જાણીએ તેના વિશે.

1 / 5
ઈંડા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પ્રોટીન સહિતના પોષકતત્ત્વો શરીરને ખુબ લાભ આપે છે. પણ જો અચાનક ઈંડાનું સેવન છોડી દેવામાં આવે, તો કેટલાક ફેરફાર શરીરમાં જોવા મળે છે.

2 / 5
ચહેરા પર થશે આ ફેરફાર :  ચહેરા પર ખીલ કે ફૂલ્લા થવા પાછળ પ્રોજેસ્ટેરોન હાર્મોન જવાબદાર હોય છે. તે પ્રોજેસ્ટેરોન હાર્મોન ઈંડામાં વધારે માત્રામાં હોય છે. ઈંડાના વધારે પડતા સેવનથતી ચહેરા પર ખીલ કે ફૂલ્લા થતા રહે છે. તેનું અચાનક સેવન છોડવાથી તે સમસ્યા દૂર થાય છે.

3 / 5
હાર્ટ એટેક :  ઈંડાના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ ધમનિયોમાં જમા થાય છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.

4 / 5
કોલેસ્ટ્રોલ ઓછું થાય છે - તેના કારણે કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. રિસર્ચ અનુસાર, ઈંડામાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. તેનું સેવન ઓછું કરવાથી કે બંધ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

5 / 5
પેટની આ સમસ્યા થાય છે દૂર : ઈંડાનું અચાનક સેવન બંધ કરવાથી પેટ સ્વસ્થ થઈ જાય છે. પેટમાં થતી બ્લોટિંગની સમસ્યા દૂર પણ દૂર થાય છે.

Published On - 11:05 pm, Thu, 22 September 22

Next Photo Gallery