સીટ બેલ્ટ પર જોવા મળતા બ્લેક બટન પર ક્યારેય તમારું ધ્યાન ગયું છે ? જાણો આ બ્લેક બટન કેમ જરૂરી છે

|

Mar 17, 2024 | 5:31 PM

કાર ચલાવતી વખતે દરેક વ્યક્તિ માટે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો મોટું નુકસાન વેઠવું પડે છે. જો તમે કાર ચલાવતા હોવ તો આવો જ એક નિયમ છે સીટ બેલ્ટનો. સીટ બેલ્ટ પહેરતી વખતે તમારું ધ્યાન ક્યારેક બેલ્ટ પર જોવા મળતા બ્લેક બટન પર ગયું હશે. આ બ્લેક બટન શું છે, તેના વિશે આજે અમે તમને જણાવીશું.

1 / 5
કાર ચલાવતી વખતે દરેક વ્યક્તિ માટે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો મોટું નુકસાન વેઠવું પડે છે. જો તમે કાર ચલાવતા હોવ તો આવો જ એક નિયમ છે સીટ બેલ્ટનો. તેથી સુરક્ષા માટે તમારે સીટ બેલ્ટ પહેરવો ખૂબ જ જરૂરી છે.

2 / 5
જો તમે સીટ બેલ્ટ પહેરેલો નથી અને કાર અકસ્માતનો ભોગ બને છે, તો તમને મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ જો તમે સીટ બેલ્ટ પહેરેલો હશે તો તમારા બચવાના ચાન્સ વધી જાય છે.

3 / 5
આ ઉપરાંત જો તમે સીટ બેલ્ટ પહેર્યા વિના કાર ચલાવો છો તો તમને દંડ પણ થઈ શકે છે. સીટ બેલ્ટ પહેરતી વખતે તમારું ધ્યાન ક્યારેક બેલ્ટ પર જોવા મળતા બ્લેક બટન પર ગયું હશે.

4 / 5
શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે સીટ બેલ્ટમાં તે બ્લેક બટન શા માટે હોય છે ? જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે સીટ બેલ્ટમાં રહેલું બ્લેક બટન બેલ્ટના બકલને પાછળ જતા અટકાવે છે.

5 / 5
જો સીટ બેલ્ટમાં બ્લેક બટન ન હોય તો, બકલ ઢીલું પડી જશે. જેના કારણે કારમાં બેઠેલા વ્યક્તિને તેને ખેંચવામાં મુશ્કેલી પડશે. બ્લેક બટનના કારણે સીટ બેલ્ટ પહેરવામાં તમને કોઈ મુશ્કેલી પડતી નથી.

Next Photo Gallery